disply

Saturday, April 27, 2019

Google gives you best opportunity to earn money

Google gives you best opportunity to earn money at home, you can also earn..
Utility Desk: Most of today's youths use the Internet to use social media. However, there are many uses and many benefits of the Internet. You can also earn money at home through the Internet. If you use Facebook, Blogs and other social networks professionally, Google offers you the chance to earn money. For this, you have to professionally create your page and have to regularly launch the original content on it. Google runs ads on your social media page, blogs, YouTube pages, so you have the opportunity to earn money. If you have more traffic to your page, blog and other social media, Google runs ads on your page. This way you can earn a lot of money.
Here you have to open the account
Google operates two services called AdWords and AdSense. On both of these services you have to open your account. There are also many rules for opening an account here. Google will start running ads on your page only when that page or blog is at least six months old. With that the page needs to be updated regularly. You also need to update videos with new and unique content on YouTube as well. If traffic on this page continues on a daily basis, Google will start running ads.

How to get advertised?
Google AdSense runs many types of advertisements on your page like video, photo, text, banner etc. You can choose the best ad for yourself and apply it to your blog. Google gives money on a fixed date every month, which is credited directly to your bank account. You can also pay by Google check.
These are the conditions
One such condition is placed from Google for earning money. You will pay Google money only when your Google account will accrue $ 100. After $ 100, the money will be transferred directly to your account.
Google Checkout
Similarly, if you use a Google checkout for online payment, you will also be benefited if you have a certain amount on the financial transaction in banking services. With this option paying like Google's web business transaction will increase, as well as increase user revenue. Google offers you a separate payment for this.

યુટિલિટી ડેસ્કઃ આજના મોટાભાગના યુવાનો ઈન્ટરનેટનો ઉપયોગ સોશિયલ મીડિયા વાપરવા માટે કરતા હોય છે. જોકે, આ સિવાય પણ ઈન્ટરનેટના અનેક ઉપયોગ અને અઢળક ફાયદા છે. તમે ઈન્ટરનેટના માધ્યમથી ઘેરબેઠાં પૈસા પણ કમાઈ શકો છો. જો તમે વ્યવસાયિક રૂપે ફેસબુક, બ્લોગ્સ અને અન્ય સોશિયલ નેટવર્ક્સનો ઉપયોગ કરો છો, તો ગૂગલ તમને પૈસા કમાવવાની તક આપે છે. આ માટે તમારે પ્રોફેશનલ રીતે તમારું પેજ બનાવવું અને તેના પર નિયમિતરૂપે ઓરિજિનલ કન્ટેન્ટ નાખવું પડશે. Google તમારા સોશિયલ મીડિયા પેજ, બ્લોગ્સ, યુટ્યુબ પેજ પર જાહેરાતો ચલાવે છે, જેથી તમને કમાણી કરવાની તક મળે છે. જો તમારા પેજ, બ્લોગ અને અન્ય સોશિયલ મીડિયા પર વધુ ટ્રાફિક આવે છે તો ગૂગલ તમારા પેજ પર જાહેરાતો ચલાવે છે. આ રીતે તમે ખૂબ પૈસા કમાઈ શકો છો.

અહીં અકાઉન્ટ ખોલવું પડે છે
ગૂગલ એડવર્ડ્સ અને એડસેન્સ નામની બે સેવાઓ ચલાવે છે. આ બંને સેવાઓ પર તમારે તમારું એકાઉન્ટ ખોલવું પડશે. અહીં ખાતું ખોલાવવા માટેના ઘણાં નિયમો પણ છે. ગૂગલ તમારા પેજ પર ફક્ત ત્યારે જ જાહેરાત ચલાવવાની શરૂ કરશે જ્યારે તે પેજ અથવા બ્લોગ ઓછામાં ઓછો છ મહિના જૂનું હશે. આ સાથે જ તે પેજ નિયમિત રૂપે અપડેટ થવું જરૂરી છે. યુટ્યુબ પર પણ સતત નવા અને યૂનિક કન્ટેન્ટવાળા વીડિયો અપડેટ થવા જરૂરી છે. જો આ પેજ પર દૈનિક ધોરણે ટ્રાફિક આવતો રહેશે તો ગૂગલ જાહેરાત ચલાવવાનું શરૂ કરી દેશે.
કેવી રીતે મળે છે જાહેરાત?
ગૂગલ એડસેન્સ તમારા પેજ પર વીડિયો, ફોટો, ટેક્સ્ટ, બેનર વગેરે જેવા ઘણા પ્રકારની એડ્વર્ટાઇઝ ચલાવે છે. તમે આમાંથી તમારા માટે બેસ્ટ એડની પસંદગી કરી શકો છો અને તેને તમારા બ્લોગ પર લગાવી શકો છો. ગૂગલ દર મહિને નક્કી થયેલી તારીખે પૈસા આપે છે, જે સીધા તમારા બેંક અકાઉન્ટમાં જમા થાય છે. ગૂગલ ચેક દ્વારા પણ તમને ચૂકવણી કરી શકે છે.

આ છે શરતો
આવી રીતે પૈસા કમાવવા માટે ગૂગલ તરફથી એક શરત મૂકવામાં આવે છે. તમને ગૂગલ દ્વારા પૈસાની ચૂકવણી ત્યારે જ થશે જ્યારે તમારા ગૂગલ અકાઉન્ટમાં 100 ડોલર જમા થશે. 100 ડોલર પૂરા થઈ જાય પછી તમારા ખાતામાં એ પૈસા સીધા ટ્રાન્સફર થઈ જશે.

ગૂગલ ચેકઆઉટ
જે પ્રમાણે બેંકિંગ સર્વિસિસમાં નાણાકીય ટ્રાંઝેક્શન પર અમુક રકમ બેંકો પાસે જાય છે એવી જ રીતે જો તમે ઓનલાઇન પેમેન્ટ માટે ગૂગલ ચેકઆઉટનો ઉપયોગ કરશો તો તમને પણ લાભ થશે. આ વિકલ્પથી ચૂકવણી કરતાં જેમ-જેમ ગૂગલનું વેબ બિઝનેસ ટ્રાન્ઝેક્શન વધશે, તેમ-તેમ યુઝરની આવક પણ વધશે. ગૂગલ આ માટે તમને અલગથી પેમેન્ટ કરે છે.

No comments:

Post a Comment

Free Coaching for SC and OBC Students'

  Central Sector Scheme of Free Coaching for SC and OBC Students' 1. Background i) The empowerment of the weaker sections has been a pri...