disply

Saturday, February 1, 2020

Union Budget 2020 LIVE Updates:

Union Budget 2020 LIVE Updates: Finance Minister Nirmala Sitharaman is back with a red cloth bahi khata to present the budget. The Narendra Modi government is likely to increase state spending on infrastructure and offer some income tax incentives when Nirmala Sitharaman reads her Budget 2020 speech in Parliament at 11am, aiming to get growth back up from its lowest in a decade.




Finance Minister Nirmala Sitharaman on Saturday announced increasing customs duty on imported footwear and furniture. In her second Budget presentation, the finance minister also imposed health cess on import of medical equipment. Sitharaman cut short her Budget speech after feeling unwell towards the fag end.




*બજેટ  2020💸💸💸💸*

– નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવતા બજેટના અંશ

આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી

*બજેટ ની સંપૂર્ણ માહિતી આપતી ઓફીસીયલ  pdf ડાઉનલોડ કરો

– આવકવેરાના સ્લેબમાં કરાયો ફેરફાર, પરંતુ આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર કરાયો નથી
– 5 લાખ સુધીની આવક પર કોઇ ઇનકમ ટેક્સ નહીં
– 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
– 7.5 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા ઇન્કમ ટેક્સ લાગશે
– 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ પહેલાં 30 ટકા હતો
– 12.5 લાખથી 15 લાખની આવક પર 25% ટેક્સ લાગશે
– 15 લાખથી ઉપર પહેલાંની જેમ 30% ટેક્સ લાગશે

– ઈન્ફ્રામાં રોકાણ પર 100 ટકા ડિવિડન્ડ ટેક્સ છૂટ મળશે
– સ્ટાર્ટ અપ માટે મોટી જાહેરાત: રૂપિયા 25 કરોડના ટર્નઓવરની મર્યાદા રૂપિયા 100 કરોડ કરવામાં આવી
– અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ 1 વર્ષ 2021 સુધી લાગુ

–  ગુજરાતના ગિફ્ટસિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ખુલશે
– સરકારે 15મા નાણાંકીય પંચની ભલામણ સ્વીકાર કરી લીધી છે
– સરકાર IPO દ્વારા LICમાં પોતાની શેર મૂડીનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કરે છે

– 2019-20મા કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા
– આ વર્ષે રાજકોષીય ખાધ જીડીપીના 3.8 ટકા રહેવાની ધારણા, આવતા વર્ષ માટે 3.5 ટકાનો લક્ષ્યાંક
– હાલના રૂઝાન પ્રમાણે 2020-21મા નૉમિનલ જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાની ધારણા
– આવતા વર્ષે સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લેશે. તેનો મોટાભાગનો હિસ્સો મૂડી ખર્ચ માટે થશે

– LICનો એક મોટો હિસ્સો સરકાર વેચશે

સીતારમણની મોટી જાહેરાત
– બેન્કોમાં પૈસા જમા કરાવા માટે ઇન્શોયરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાઇ છે. એટલે કે જો બેન્ક ડૂબે છે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સરકાર પાછી આપશે


પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેલલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકટમાં ફેરફાર કરાશે. તેના અંતર્ગત સરકારી કર્મચારીઓના એનપીએસ ટ્રસ્ટને પીએફઆરડીઆઈથી અલગ કરાશે. તેમાં સરકારની જગ્યા કર્મચારીઓનું જ પેન્શન ટ્રેસ્ટ બનાવાનો અધિકાર અપાશે.
ટેક્સપેયર્સમાટે નાણાં મંત્રીની જાહેરાત

– ટેક્સપેયર્સ ચાર્ટરને સંસ્થાગત રૂપ અપાશે. આ અમારા કાયદાનો હિસ્સો હશે. અમને ટેક્સપેયર્સ પર વિશ્વાસ છે કે તેની સાથે કોઇપણ પ્રકારની પ્રતાડના થશે નહીં. અમે તેને સહન કરીશું નહીં. જો આ પ્રકારની કોઇ વાત થઇ તો ગુનાહિત કેસ ચાલશે.
– નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી કોમ્પ્યુટર બેઝડ ઑનલાઇ પરીક્ષા દ્વારા ભરતી કરીશું. દરેક જિલ્લામાં તેના માટે એક સેન્ટર બનશે.
2022માં ભારત G-20ની અધ્યક્ષતાનું યજમાન બનશે
લોકોના નાણાં બેન્કોમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે
જમ્મુ-કાશ્મીર માટે 30757 રકરોડ અને લદ્દાખ માટે 59589 કરોડ રૂપિયાની અલગ ફંડની ફાળવણી
તિરૂવલ્લૂરે જે પાંચ રત્નોનો ઉલ્લેખ ર્યો છે તો મોદીએ તેને પૂરા કરી દેખાડ્યા છે. સ્વાસ્થ્ય, ખુશાલી, સુરક્ષા અને ખેડૂતો માટે કેટલાંય ઉપાય કરાયા છે: સીતારમણ.

*બજેટ ની સંપૂર્ણ માહિતી આપતી ઓફીસીયલ  pdf 

Slamming the Union Budget, the CPM said that it consisted of just "platitudes" and did not address the problems faced by the people.  Reacting to the Budget presented by Finance Minister Nirmala Sitharaman, CPM general secretary Sitaram Yechury said that it did nothing to alleviate "people's miseries".  "Just platitudes & slogans. Nothing substantial to alleviate peoples' misery, the growing unemployment, rural wage crash, farmers' distress suicides and galloping prices," he tweeted.

Govt proposes alternative taxation regime to simplify I-T; keeps it optional

We propose to bring a personal income tax regime, where income tax rates will be reduced, so now, person earning between Rs 5-7.5 lakhs will be required to pay tax at 10% against current 20%," Sitharaman said.

New Tax slab (without exemptions):

No tax: 0-2.5
5% between 2.5-5 lakh
10% tax between 5-7.5 lakh
15% between 7.5-10 lakh
20% between 10 lakh-12.5 lakh
25% between 12.5-15 lakh
30% between above 15 lakh

Important Link:::


Download Budget Detail pdf

No comments:

Post a Comment

Free Coaching for SC and OBC Students'

  Central Sector Scheme of Free Coaching for SC and OBC Students' 1. Background i) The empowerment of the weaker sections has been a pri...